- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
નોબેલ શાંતિ પુરષ્કાર એક સંસ્થા અને તેના પ્રતિનિધિને અપાયું છે તેના નામ? | યુનાઇટેડ નેશન્સ – કોફી અન્નાન |
વિષ્ણુના નવ અવતારમાંથી કયો અવતાર બ્રહ્માના નાકમાંથી થયો હતો | વરાહ અવતાર |
ભારતના રાષ્ટ્રીય ચિન્હમાં ક્યા ત્રણ પ્રાણી દર્શાવાયા છે? | સિંહ, ઘોડો અને બળદ |
ભારત પાકિસ્તાનની વાઘા સરહદ પર નજીકમાં નજીક ભારતનું કયું શહેર છે? | અમૃતસર |
ભારતના ક્યા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? | ગોવાનું – ૩૭૦૨ સ્કે. કિ. મિ. |
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.