૧૮ વર્ષની સુવર્ણ ચન્દ્રક વિજેતા

  ભારતનું ગૌરવ – ૧૮ વર્ષની હીમા દાસે ઈતિહાસ સર્જ્યો.

    ૨૦ વર્ષથી નીચેનાં બાળકો/ યુવાનો માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આસામની હીમા દાસે ૫૧.૪૬ સેકન્ડમાં ૪૦૦ મીટર દોડીને સુવર્ણ ચન્દ્રક જીતી લીધો છે. 
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં
આ સમાચાર વાંચવા અહીં ક્લિક કરોસાભાર – શ્રી. દિપક બુચ

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.