ઉપર બતાવેલા વાદળી ઘનાકારની દરેક બાજુ ૧ સે.મિ. છે. બાજુમાં બતાવ્યું છે, તેમ તેના આઠ સરખા ટૂકડા કરી દરેકને ગુલાબી રંગથી રંગવામાં આવે છે. હવે કહો કે, ગુલાબી રંગ વાદળી રંગ કરતાં કેટલા ચો.સે.મિ. વધારે છે?
૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬
૬ કારણ કે, અંદરની બાજુ વધેલી સપાટીઓ પણ બહારની જેમ ૬ છે.