ઘનને રંગો

      ઉપર બતાવેલા વાદળી ઘનાકારની દરેક બાજુ ૧ સે.મિ. છે. બાજુમાં બતાવ્યું છે, તેમ તેના આઠ સરખા ટૂકડા કરી દરેકને ગુલાબી રંગથી રંગવામાં આવે છે. હવે કહો કે, ગુલાબી રંગ વાદળી રંગ કરતાં કેટલા ચો.સે.મિ. વધારે છે?

૦    ૧      ૨      ૩      ૪      ૫      

  ૬ 
કારણ કે, અંદરની બાજુ વધેલી સપાટીઓ પણ બહારની જેમ ૬ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *