સાભાર - શ્રી. મનીશ પંચમતિયા
અભ્યાસક્રમ સાથે સંકળાયેલું ઈ-શિક્ષણ ( Digital curricular education) એટલે સ્લાઈડ શો, વિડિયો અથવા પી.ડી.એફ ફાઈલ એમ જ મોટા ભાગના ગુજરાતી ઈ-શિક્ષણકારો માને છે. પણ ડિજિટલ સાધનો અને સોફ્ટવેર એનાથી ઘણું વધારે કામ આપી શકે છે. અંગ્રેજીમાં આ અંગે બહુ જ વિષદ અને ઊંડાણથી ખેડાણ થયેલું છે. ભારતમાં પણ અનેક સંસ્થાઓ આ માટે કામ કરી રહી છે. થોડીક આવી વેબ સાઈટો આ રહી -
- Thejesh GN
- NPTEL ( National Programme for Technology Enhanced Learning)
- | Open Online Education
- Github - Google coursebuilder core
jay ho dada, thanks Manishabhai