ઈ-શિક્ષણ વેબ સાઈટો

સાભાર - શ્રી. મનીશ પંચમતિયા

      અભ્યાસક્રમ સાથે સંકળાયેલું    ઈ-શિક્ષણ ( Digital curricular education)  એટલે સ્લાઈડ શો,  વિડિયો અથવા પી.ડી.એફ ફાઈલ એમ જ મોટા ભાગના ગુજરાતી ઈ-શિક્ષણકારો માને છે. પણ ડિજિટલ સાધનો અને સોફ્ટવેર એનાથી ઘણું વધારે કામ આપી શકે છે. અંગ્રેજીમાં આ અંગે બહુ જ વિષદ અને ઊંડાણથી ખેડાણ થયેલું છે.  ભારતમાં પણ અનેક સંસ્થાઓ આ માટે કામ કરી રહી છે.  થોડીક આવી વેબ સાઈટો આ રહી -

  1. Thejesh GN
  2. NPTEL ( National Programme for Technology Enhanced Learning)
  3. Google | Open Online Education
  4. Github - Google coursebuilder core

 

One thought on “ઈ-શિક્ષણ વેબ સાઈટો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *