સંપાદક મંડળમાં ઉમેરો – શ્રી. જતીન વાણિયાવાળા

     અમને જણાવતાં આનંદ થાય છે કે, સુરતના શ્રી જતીન વાણિયાવાળાનું કાર્ટૂન દર રવિવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

એમનાં કાર્ટૂન આ રહ્યાં.

      જતીન ભાઈનો જન્મ સુરતમાં  ૧૯૫૨માં થયો હતો. નાનપણથી જ તેમને કાર્ટૂનો દોરવાનો શોખ હતો. તેમણે જમીન પર કાર્ટૂનો દોરવાથી શરૂઆત કરી હતી. રસાયણ શાસ્ત્રમાં બી.એસ.સી.કર્યા બાદ થોડોક વખત તેમણે  ક્લિનિકલ લેબોરેટરીમાં કામ કર્યું હતું. પણ તેમનો જીવ કાર્ટૂનમાં હતો!  આ રસ તેમને લાર્સન એન્ડ ટોબ્રો કમ્પનીમાં ખેંચી ગયો અને ત્યાં તેમણે કાર્ટૂનિસ્ટ તરીકે ઘણા વર્ષો સેવા આપી. તેમનાં કાર્ટૂનો ઘણા દૈનિક અને સામાયિકોમાં પણ પ્રસિદ્ધ થયાં છે. 

     તેમણે હઠયોગની સાધના પણ કરેલી છે.

jatin7
jatin2
j9
jatin4
jatin5
jatin3
jatin_o
agar_2

3 thoughts on “સંપાદક મંડળમાં ઉમેરો – શ્રી. જતીન વાણિયાવાળા”

  1. Welcome Jatinbhai. its always fun to get the message in a fun way, God has gifted you that talent. eV is lucky to have you as a contributor.

  2. જતીનભાઈ નો બહુ રંગી પરિચય મેળવી આનંદ થયો.

    કાર્ટુનો માટે ઘણી વિચાર શક્તિ જરૂરી હોય છે જે એમનાં કાર્ટુનો જોતાં જણાઈ આવે છે.અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *