કોયડો – તળાવની માછલીઓ 9 November 20188 November 2018 suresh jani તળાવમાં ૧૦૦ માછલીઓ હતી. એક મરી ગઈ. અને તળાવનું પાણી વધવા લાગ્યું. પ્રશ્ન – શા માટે? જવાબ જુઓબાકીની માછલીઓ દુઃખી થઇને રોવા લાગી એટલે