2 thoughts on “ઉખાણું -૧”

  1. સાથે આવી માહિતી આપીએ તો કેમ ?
    કાતર એ કપડાં કે કાગળ કાપવા માટે વાપરવામાં આવતું એક સાદું યાંત્રિક ઉપકરણ છે. કાતર ઉચ્ચાલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બે પાંખીયાં વચ્ચે રીવેટ જડીને બનાવવામાં આવતી કાતરના ટૂંકા છેડા તરફ આંગળી અને અંગુઠો ભેરવીને પકડી શકાય તેવા ખાનાં હોય છે અને રીવેટના બીજી તરફ ધારદાર બે લાંબા પાનાં હોય છે. ૪૦૦ વર્ષ પહેલાં કાતરના પાંખીયા વચ્ચે સ્પ્રીંગ પણ જડવામાં આવતી હતી. તે જમાનામાં લોકો ધાતુની પટ્ટીમાંથી જાતે જ કાતર બનાવી લેતા. આજે ઉપયોગમાં આવે છે, તેવી કાતર સૌ પ્રથમ ઈ. સ. ૧૭૬૧માં બેન્જામિન હન્ટસમેન નામના અંગ્રેજ સંશોધકે બનાવી હતા
    યથા યોગ્ય તથા કુરુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *