ઉખાણું – ૯ 8 October 201814 September 2018 suresh jani સાભાર - શ્રી. સુરેશ પાટડીયા [ 'અમૃતધારા' ] હવા કરતાં હળવો હું, રંગે બહુ રૂપાળો, થોડું ખાઉં ને ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં. જવાબ જુઓફુગ્ગો