કોયડો – ખરીદી

માલતી દુકાનમાં ખરીદી કરવા ગઈ.  દરેકે દરેક ચીજના ભાવ અમુક રૂપિયા +  ૯૯ પૈસા હતા. ( દા.ત. ૦.૯૯ ; ૨.૯૯ ; ૪.૯૯ ; ૧૦.૯૯ વિ. ) તેણે બહાર નીકળતી વખતે ૩૩.૮૯ ₹  ચૂકવ્યા. તો તેણે કુલ કેટલી ચીજો ખરીદી હશે?

  • ૧૦

  • ૧૧

  • કહી ન શકાય

પ્રશ્ન – કેટલી ચીજો અને  શા માટે?

૧૧ - તો જ કુલ રકમનો પૈસાનો ભાગ .૮૯ થઈ શકે.

4 thoughts on “કોયડો – ખરીદી”

  1. One of the many possibilities….
    11 items ….Hence .99 x 11 = 10.89 so…..
    89 is the contribution of paise part and rupee part is 10
    33 – 10 = 23 is the Rupee part of final payment
    Now let us presume that there are four items costing……
    1.99 each
    2.99 each
    3.99 each
    4.99 each
    I purchase
    3 of item 1 3 x 1 = 3
    5 of item 2 5 x 2 = 10
    2 of item 3 2 x 3 = 6
    1 of item 4 1 x 4 = 4
    That total no. of items is 11 and their rupee part is 23.

    1. વિગતો મુકવા બદાલ આભાર. હવે કદાચ અન્યોને પણ સમજાશે.

  2. જવાબ અધુરો લાગે છે. જો કઈ ચીજો કેટલી ખરીદી તે જણાવાય તો ઉકેલ સમજાય. બાકી ૦.૮૯ને ૧૧થી ન ભાગી શકાય.

    1. Rate …. x Rs y Ps.
      Whatever be the item bought, x part will always be greater than 1. Hence it cannot contribute to ps. Part.
      Hence only ‘y’ can contribute to Ps. Part. As all items have THE SAME ps part ( 99 p) ; it does not matter how many items of each type are bought.
      Hence, total no. of items can ONLY be 11. No other alternative satisfies final bill ending with 89 ps.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *