ખીચડી પુરાણ

રસોડામાંથી 'ખીચડી' બોલી કઢી, પાપડ ક્યાં છે ?
કાંદાનું કચુંબર જો ને આંસુ સારે છે. 
ઘીની 'ટોયલી' દડબડ કરતી બાજુમાં આવી ડોલે છે. 
ટીનુ, મીનુ, ચીકો, ચકી રડમસ ચહેરે મમ્મીને સાદ પાડે છે.
' ભૂખ લાગી છે ખીચડી દે'.

  -   પ્રવીણા કડકિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *