આમ તો યુનાઈટેડ નેસન્સ દ્વારા વૈશ્વિક બાલદિન ૨૦, નવેમ્બરે ઊજવાય છે. પણ ભારતના પહેલા વડાપ્રધાન, પંડિત જવાહરલાલ નહેરૂના ૧૯૬૪માં થયેલ અવસાન બાદ, બાળકો પ્રત્યેની તેમની અપૂર્વ લાગણીને ધ્યાનમાં લઈ ભારતમાં તેમનો જન્મદિન ૧૪, નવેમ્બર બાલદિન તરીકે ઊજવવામાં આવે છે.
- જતિન વાણિયાવાળા, સુરત