તેમને નવાં લેખિકા તરીકે ઓળખાવતાં જીવ કચવાય છે! શ્રીમતિ નીલમબહેન દોશી નેટ પ્રિન્ટ મિડિયા અને નેટ જગતમાં ખુબ જાણીતાં છે જ. તેમની ઓળખ આપવાની હોય? ઈ-વિદ્યાલયના આરંભ કાળથી તે સ્વજન જેવાં રહ્યાં છે; એટલું જ નહીં, ઈ-વિદ્યાલયની શરૂઆતથી દસેક વર્ષ પહેલાં તેઓ આ લખનારના એક જૂના બ્લોગ (અંતરની વાણી) પર સહ તંત્રી હતાં. ગુજરાતી બ્લોગિંગની એ શરૂઆત હતી, અને એ માહોલ જ સાવ અલગ હતો.
ખેર! અતીતની એ વાતો વાગોળવાની આ જગ્યા નથી. પણ અહીં બાળ નાટકોની કમી હતી, તે નીલમબેન પૂરી આપવાનાં છે.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.આદરણીય સુરેશ દાદા,પ્રજ્ઞા બહેન, વિનોદભાઈ, ચિરાગ ભાઈ..
Welcome Neelamben. tamari suvas EV par pan felati rahe
બહુ સરસ સમાચાર . ઈ-વિદ્યાલય હવે નીલમબેન જેવાં ધ્યેય નિષ્ઠ લેખિકાના સહકારથી વધુ દીપી ઉઠશે.
નીલમબેનનું ઈ-વિદ્યાલયમાં ભાવભીનું સ્વાગત છે.
સુ-સ્વાગતમ્