નવો વિભાગ – જાદૂ!

  

  જાદૂ જોવું કોને ન ગમે? બાબાને,  બેબીને, મમ્મીને, પપ્પાને, પપ્પુને અને .... સાયેબને ય! એટલે આજથી આ સૌનો માનીતો વિભાગ ચાલુ થાય છે -  અને એ પણ એકદમ મોડર્ન જાદૂથી !

 

 

આ રહ્યો પહેલો  જાદૂઈ ખેલ!

2 thoughts on “નવો વિભાગ – જાદૂ!”

  1. અદભૂત
    પ્રાચિન સમયમાં કામરુ દેશ તરીકે ઓળખાતા આસામ રાજયનું માયોગ ગામ દેશમાં કાળા જાદૂની ધરતી તરીકે ઓળખાય છે. માયાંગવાસીઓ કોઇ પ્રાણીનું સ્વરુપ પણ ધારણ કરી શકે છે. માણસને બકરી જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળા પણ જાણે છે.પેઢી દર પેઢી જાદુઇ વિધાનું જ્ઞાન ટ્રાન્સફર કરતા હોવાથી આ કળા જીવંત રહી છે. શબ્દોના પ્રભાવથી જ શકિત ઉભી થાય છે.લુકી મંત્ર,ઉડાન મંત્ર એમ દરેક મંત્રને પોતાની આગવી તાકાત હોય છે.જાદુગરો ગુવાહાટી શહેર પાસે નિલાંચલ પર્વતની ટોચ પર આવેલા કામાખ્યા દેવીના મંદિરમાં ખૂબ જ માને છે.ગામમાં જાદૂટોણાને લગતું મ્યુઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે જાદુના રસિયાઓને જુના પ્રાચિન પુસ્તકો કાળા જાદૂને લગતી સામગ્રીઓ મળે છે. મ્યાગમાં આવેલા ૪ મીટર લાંબા ખડક પર કશુંક કોતરેલું છે જે આજ સુધી કોઇ ઉકેલી શકયું નથી સંદર્ભ ગુજરાત સમાચાર

Leave a Reply to JATIN VANIAWALA Cancel reply

Your email address will not be published. Required fields are marked *