બે વર્ષના બાળકે દોરેલું ચિત્ર

      શ્રીમતિ અંજના બહેન શુકલ અરવિનમાં રહે છે. ( ડલાસ, ટેક્સાસ પાસે) અને તેમની દીકરી સર્જિતા એરિઝોનાના ફિનિક્સ શહેરમાં. તેમની દીકરીના બે વર્ષના દીકરા આયુરને ચિત્ર દોરવાનું બહુ ગમે છે. માતાએ દોરેલા ચિત્રની તે બહુ ધ્યાનથી કોપી કરે છે. આ એક ચિત્ર જુઓ ( વાદળી રંગનું ચિત્ર તેણે દોર્યું છે.

 

     અંજના બહેન પોતે પણ વારસાગત ચિત્રકળામાં રસ ધરાવે છે. તેમણે બનાવેલ આ રંગોળી એનો પૂરાવો છે.

      નોંધવા જેવી વાત એ છે કે, અંજના બહેનના સ્વ. પિતાજી પણ સરસ ચિત્રો દોરતા હતા. 

    ચાર ચાર પેઢી સુધી આમ કળાનો વારસો ઊતરેલો જોઈ આપણને આનંદ થાય. 

One thought on “બે વર્ષના બાળકે દોરેલું ચિત્ર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *