- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
મુંબઈની ૬૦૦ બેડવાળી તાજમહાલ હોટેલને કયા વિશ્વયુદ્ધ વખતે હોસ્પિટલમાં ફેરવી હતી? | પ્રથમ વિશ્વયુદ્ધ વખતે |
૧૯૯૯થી ૨૦૧૭ સુધી ક્યા મઠે લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું? | ગોરખપુર , ઉત્તર પ્રદેશ– આદિત્યનાથ |
સુભાષચંદ્ર બોઝે પોતાનો નારો ‘તુમ હંમે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા’ ક્યારે અને ક્યાંથી આપ્યો હતો? | મ્યાંમાર ( બર્મા) – ૧૯૪૪ |
એક રાષ્ટ્રના પ્રધાનમંત્રીની અટક તે રાષ્ટ્રના નામ પર છે તો તે રાષ્ટ્ર કયું અને તે પ્રધાનમંત્રી કોણ? | નેપાળ – માધવ કુમાર નેપાળ |
મહાભારતમાં દ્રૌપદીનાં વસ્ત્રહરણ વખતે એક કૌરવે તેનો વિરોધ કર્યો હતો તો તે કોણ? | વિકર્ણ |
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.