જોક – ૨૭

મેનેજર(સેક્રેટરીને)- તમારુ વેતન અત્યંત ગોપનીય છે. તમારા મિત્રોને તેની જાણ ન કરતા

સેક્રેટરી - જેવી તમારી આજ્ઞા, વાસ્તવમાં વેતનને માટે હું પણ એટલી જ શરમ અનુભવી રહ્યો છુ જેટલી કે તમે. 

Leave a Reply

Your email address will not be published.