ઈશ્વર હમણાં જ દેખાશે

  - તન્મય વોરા 

મૂળ વાર્તા - વેબ ગુર્જરી પર આ રહી.

સર કેન રૉબિન્સનની આ એક જાણીતી વાર્તા છે:

      વર્ગના પાછળના ભાગમાં બેસીને, એક નાની છોકરી કશુંક દોરી રહી હતી. શિક્ષકના “શું દોરે છે?” સવાલના જવાબમાં મીઠું હસીને તેણે જવાબ આપ્યો, “હું ભગવાનની તસવીર બનાવું છું.”

    “પણ, હજૂ સુધી ઇશ્વરને તો કોઇ એ જોયો નથી?

    “બસ, થોડી જ વારમાં બધાં જોઇ શકશે.”

         બાળકો તક ઝડપવામાં ખચકાતાં નથી. તેઓ અસફળ થાય છે અને પાછાં પણ પડે છે, પણ તેમની ખોજ અટકતી નથી. બીજાં તેમના માટે શું વિચારશે તેની તેઓ દરકાર નથી કરતાં – દરકાર કરે તો જે પહેલાં કદી નથી કર્યું તે કરવાની હામ ક્યાંથી લાવે?

ક્યાંથી લાવે છે તેઓ આ સર્જનાત્મકતા?


વેબ ગુર્જરી પર તેમની રચનાઓ અહીં ...

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *