બાદબાકી – સ્ક્રેચ પ્રોજેક્ટ

     ઈ-વિદ્યાલય માટે ઘણા પ્રોજેક્ટો બનાવ્યા હતા. પણ તે બધા સ્ક્રેચ ૨.૦ માં બનાવ્યા હતા. સ્ક્રેચના નવા વર્ઝનમાં બનાવેલા પ્રોજેક્ટો ટેબ્લેટ કે આઈપેડ પર પણ વાપરી શકાય છે. વળી એમાં ગુજરાતી/ હિન્દી ભાષા ઘણે ઠેકાણે વાપરી શકાય છે - ખાસ તો તેના પેઈન્ટ એડિટરમાં.

     ગુજરાત અને ભારત દેશ માટે આ બહુ જ મોટો ફેરફાર છે. ગ્રામ્ય અને છેવાડાના  વિસ્તારોમાં ટેબ્લેટોનો બહોળો વપરાશ હવે થવાનો છે. આથી પ્રાથમિક શિક્ષણમાં કામ આવે તેવા પ્રોજેક્ટો બનાવવાની શરૂઆત કરી છે. આ બધા પ્રોજેક્ટો પર શિર્ષક ચિત્ર આ હશે -

પહેલો પ્રોજેક્ટ આ રહ્યો -

બાદબાકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *