કોયડો – ખૂટતા અક્ષર શોધો – ૧

વિચાર આભાર - બટુક ઝવેરી 

નીચેની શબ્દોમાં ખાલી જગ્યા વાળા અક્ષરો કયા છે?
( શબ્દો જૂદા   છે, પણ ખૂટતા અક્ષરો એકસરખા છે અને સરખા ક્રમમાં છે ! )

-  -  ણું
ન  -  -
દે  -  -  લો ક
-  -  પા ત
-  -  ક ન


વ  લો

One thought on “કોયડો – ખૂટતા અક્ષર શોધો – ૧”

  1. ત્રીજા શબ્દમાં બે ખાલી જગ્યા મૂકી છે જેથી શબ્દ બને દેવવલોક. શું આ બરાબર છે? કે ભૂલથી એક ને બદલે બે જગ્યા દેખાડી છે? એક જગ્યા હોય તો દેવલોક શબ્દ બને ને તે સાચો ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *