Notice: Function WP_Scripts::localize was called incorrectly. The $l10n parameter must be an array. To pass arbitrary data to scripts, use the wp_add_inline_script() function instead. Please see Debugging in WordPress for more information. (This message was added in version 5.7.0.) in /var/www/wp-includes/functions.php on line 6078

A B C D છોડ ને ભઈલા ક ખ ગ ઘ , બોલ અંગ્રેજીમાં થાશે ગોટા, ગુજરાતી અણમોલ કે -- ભઈલા ગુજરાતી અણમોલ
સ્પેરો કહીને સ્માર્ટ બનતો, ચકલી તું ન બોલે કબૂતરોની બોલી તારી સ્વર પેટી ન ખોલે અંગ્રેજીમાં અક્ષર ખોટા, ગુજરાતી અણમોલ કે -- ભઈલા ગુજરાતી અણમોલ
કાકી - મામી - માસી માટે એક શબ્દ છે આંટી ગુજરાતી મા એ શબ્દોની બનતી દીવાદાંડી મળે નહી કઇં આના જોટા, ગુજરાતી અણમોલ કે -- ભઈલા ગુજરાતી અણમોલ
ભણવા ઇંગ્લીશ શીખી લેવું ગુજરાતી માં જીવો ગુજરાતી અક્ષરની પ્યાલી ઘુંટ ઘુંટ માં પીવો વેદવ્યાસ ની વાણી મોટા ગુજરાતી અણમોલ કે -- ભઈલા ગુજરાતી અણમોલ કે -- ભઈલા ગુજરાતી અણમોલ
સરસ..અભિવ્યક્તિ માતૃભાષાની
ભણવા ઇંગ્લીશ શીખી લેવું
ગુજરાતી માં જીવો
ગુજરાતી અક્ષરની પ્યાલી
ઘુંટ ઘુંટ માં પીવો
વેદવ્યાસ ની વાણી મોટા ગુજરાતી અણમોલ
બહુ સરસ
વાહ! સોંસરવું અણમોલું મજેદાર ગુર્જર આખ્યાન.
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ મઝાનું જોડકણું..
ઘરની જનેતા છોડી
માસીને કેમ વળગે
મા તો મા જ હોય છે
માસી ના આવે તોલ
ભૈલા અંગ્રેજીની લપ છોડ
મીઠડી માતૃભાષામાં બોલ
બહુ સરસ. મજા પડી ગઈ .
બહુ સરસ
ખૂબ જ સરસ
સરસ જોડકણા