દિવ્યાંગ બાળકોના હિતચિંતક

     પ્રવૃત્ત કાળ દરમિયાન  વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને પ્રાધ્યાપક એવા શ્રી અતુલ ભટ્ટ તેમના નિવૃત્ત જીવનમાં છેલ્લા દસ વર્ષથી દિવ્યાંગ બાળકો અને તેમનાં વાલીઓ માટે અમદાવાદમાં એક નાનકડી સેવા બજાવી રહ્યા છે. દર મહિને ઘણા  બધા સાથીઓ સાથે અતુલભાઈ એ સૌને બોલાવી એમના જુસ્સાને ટકાવી રાખે તેવા અવનવા પ્રયોગો યોજે છે.

 તેમની આ પ્રશંસનીય પ્રવૃત્તિ વિશે અહીં વિગતે જાણ મેળવી શકશો .

Video embed code not specified.

One thought on “દિવ્યાંગ બાળકોના હિતચિંતક”

  1. દિવ્યાંગ બાળકોના હિતચિંતક મા શ્રી અતુલ ભટ્ટની સેવાને સલામ

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *