- નિરંજન મહેતા સાભાર - 'ગુગમ' સભ્યો
કોઈ શબ્દના એકાદ અક્ષર પર અનુસ્વાર હોય કે ન હોય તો ઘણી વાર ફરક પડી જાય છે. અહીં આવા શબ્દોનો સંગ્રહ કર્યો છે .
કંથા કથા
કંદ કદ
કંસ કસ
કાંટો કાટો
કાંત કાટ
ખાંટ ખાટ
ગંદા ગદા
ગાંડું ગાડું
ગુંદા ગુદા
ઘંટ ઘટ
ઘંટી ઘટી
ચંડ ચડ
ચિંતા ચિતા
જંગ જગ
જાંગ જાગ
જંપ જપ
પંથ પથ
બંધુ બધું
બાંગ બાગ
ભાંગ ભાગ
મંદ મદ
માંદા માદા
રંગ રગ
રંજ રજ
રાંગ રાગ
વંદન વદન
વંદો વદો
વાંક વાક
વાંસ વાસ
સંત સત
સાંજ સાજ