કોયડો – ટેબલની ઊંચાઈ

બિલાડી ટેબલ પર હોય અને કાચબો નીચે હોય તો એમની ટોચ વચ્ચે ૧૭૦ સે.મિ. અંતર છે. જો બન્નેના સ્થાનની અદલાબદલી કરવામાં આવે, તો તે અંતર ૧૩૦ સે.મિ. થઈ જાય છે.

તો , ટેબલની ઊંચાઈ કેટલી ?


૧૫૦ સે.મિ.(  બીજગણિતની રીત વાપરો. )

 

One thought on “કોયડો – ટેબલની ઊંચાઈ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *