કોયડો – સરખા શબ્દો? !

ભાખરી          પતંગ         લાકડી       સાદડી       હલેસું
બીલાડી        ખુરશી        વેલણ       ધોતિયું       હાંસડી
તાવડી          કાબર         ખમીસ      બારણું       હરણ

એક બીજા સાથે કશું લાગતું વળગતું નથી ને?

ના ! એ બધામાં એક સમાનતા છે.

શી ?


દરેક શબ્દમાંથી વચલો અક્ષર કાઢી નાખો તો પણ બાકીના શબ્દ નો અંર્થ થાય છે.
ભારી, પગ, લાડી, સાડી, હસું ..... વિ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *