કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ

←  મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો
      માણવા આ બારી પર ક્લિકો!

   આપણા સાથી શ્રી. ચિરાગ પટેલે એક સ્તૂત્ય પ્રવૃત્તિ શરૂ કરી છે. દર રવિવારે તેઓ ફેસબુક પર ગુજરાતીમાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવાડે છે. 

જેમ જેમ આ વિડિયો નેટ પર ઉપલબ્ધ થશે તેમ તેમ અહીં પણ એમ્બેડ કરવામાં આવશે .

ઉપરના ચિત્ર પર ક્લિક કરી ફેસબુકની એ દિવાલ પર પહોંચી શકશો

-1- -3- -5-
-2- -4- - 5 -4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *