જોડકણાં – ૯ , જીતેન્દ્ર પાઢ

ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર

સિપાહી મળ્યા સામા, બાના ભાઈ તે મામા.

મામા લાવે છુક છુક ગાડી, બાને માટે સાડી
સાડીના તો  રંગ છે પાકા, બાપના ભાઈ તે કાકા.



તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

One thought on “જોડકણાં – ૯ , જીતેન્દ્ર પાઢ”

Leave a Reply to Niravrave Blog Cancel reply

Your email address will not be published. Required fields are marked *