ચાલો .gif ફાઈલ બનાવીએ

       .gif ફાઈલ જોવાની કેટલી મઝા આવતી હોય છે, નહીં? 
      પણ .gif ફાઈલ એટલે શું? 

   બે કે તેથી વધુ, એકમેકથી થોડાક જુદા પડતા ચિત્રો થોડા થોડા સમયના ગાળે બદલતા રહીને બનાવેલી નાનકડી ફિલ્લમ એટલે .gif ફાઈલ !

    આવી  .gif ફાઈલો વાપરીને બનાવેલો આ પ્રોજેક્ટ જુઓ ...

Press 'green flag' 
Press any of the four green buttons to start 
There are four pictures- ball, bird, Number 8 and a butterfly.
The speed of the animated picture ( .gif file) can be changed by the purple buttons.

આવાં મઝાનાં ચિત્રો આપણે પણ જાતે બનાવી શકીએ 
આ બે ચિત્રો ..


અને એમને વાપરીને બનાવેલી આ  .gif ફાઈલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *