જોડકણું – ૧ 12th October 201812th October 2018 suresh jani પૂર્વી મલકાણ મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું જો ત્રણ મહિના મને ખાવ તો માણસ ઉઠાડું માંદુ.