જોક – ૧૨

      -  વિનોદ પટેલ ( વોટ્સ એપ પરથી )     

મગન : બધા હવે મને ભગવાન માને છે. 
છગન : તને કેવી રીતે ખબર પડી ? 
મગન : કાલે હું બગીચામાં ગયો 'તો ત્યાં બેઠેલા બધા જ બોલી ઉઠ્યા 'તા : ‘ઓ ભગવાન, તું પાછો આવ્યો !’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.