ત્રિનેત્ર

     આજે અચાનક જ, કશીક સાવ જુદી જ માહિતી ગૂગલ પર શોધતાં 'ત્રિનેત્ર' ખુલી ગયું! પણ એનાથી આગ ન પ્રગટી - શીતળતા વ્યાપી ગઈ! આપણને જાણીને આનંદ થાય એમ છે કે, ભારત સરકારના ડિજિટલ શિક્ષણના એક ભાગ રૂપે આ વેબ સાઈટ ચાલી રહી છે. વિશેષ માહિતી માટે બાજુના લોગો પર ક્લિક કરો.
           આ સાઈટ ઉપરથી એક ટાંચણ-
     This project on 'Creating Digital-learning Environment for Design' also called 'e-kalpa' is sponsored by the Ministry of Human Resources, Government of India as part of the National Mission in Education through Information and Communication Technology.
આ સંસ્થાઓ આ વેબ સાઈટ ચલાવી રહી છે -
  1. IIT, Bombay
  2. NID, Bangalore
  3. IIT, Guwahati 
   આપણને કામમાં આવે તેવાં સરસ ચિત્રોનો ખજાનો પણ ત્યાંથી મળી ગયો - (નીચેના ચિત્ર પર ક્લિક કરો)
      આ સાઈટ પર જાતજાતના અને ભાત ભાતના પ્રોજેક્ટો માટેની વિગતે જાણકારી પણ મળી શકે તેમ છે.
    તેમણે  બનાવેલા થોડા વિડિયો નીચે....
--
--

One thought on “ત્રિનેત્ર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.