કર ભલા, હોગા ભલા – વિડિયો

આમ તો આ ફક્ત ત્રણ મિનિટનો વિડિયો થાઈલેન્ડની એક કમ્પનીએ પોતાની જાહેર ખબર માટે બનાવ્યો છે. પરંતુ એમાં જીવનમાં ભલાઈનાં નાનાં નાનાં કામ કેવાં કલ્યાણકારી અને આત્મસંતોષપ્રદ નીવડે છે એવો મૂંગો  પણ ભવ્ય સંદેશ છે.
આ ફિલ્મ જોયા પછી જાણીતા રશિયન લેખક અને વિચારક Dostoyevsky  નું આ અવતરણ ટાંકવાનું મન થાય છે.
Love all that has been created by God, both the whole and every grain of sand.
Love every leaf and every ray of light.
Love the beasts and the birds, love the plants, love every separate fragment.
If you love each separate fragment,you will understand the mystery of the whole resting in God.
– Dostoyevsky
-  વિનોદ પટેલ
Fyodor Dostoevsky
Fyodor Dostoevsky

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *