સવાલ |
જવાબ |
વિમાન ઊંચે શી રીતે ચઢે છે? | એન્જિનમાંથી નીકળતો ધુમાડો વિમાનની પાંખોની નીચે ફેંકવામાં આવે છે, આના કારણે પાંખો નીચેની હવાનું દબાણ વધી જાય છે, જે વિમાનને ઉપરની દિશામાં ધક્કો આપે છે. |
જેટ વિમાનમાં મુસાફરોનો સામાન ક્યાં રાખવામાં આવે છે? | મુસાફરોની સીટોની નીચે વિમાનના નીચલા અડધા ભાગમાં. |
જેટ વિમાનમાં કયું બળતણ વપરાય છે? | કેરોસિન અને તેના જેવાં પ્રવાહી બળતણ - જે બહુ ઊંચે થીજી ન જાય. |
જેટ વિમાનમાં બળતણની ટાંકી ક્યાં હોય છે? | મોટા ભાગે વિમાનની બે પાંખોમાં; કદીક એ બેની વચ્ચે પણ. |
વિમાન ઊંધી દિશામાં ચાલી શકે? | ના! વિમાનમાં રિવર્સ ગિયર નથી હોતું. વિમાન એરપોર્ટ પર પાર્ક કરેલું હોય પછી તેને રન-વે પર લઈ જવા માટે ખાસ પ્રકારના વાહનથી ખેંચવામાં આવે છે ! |
વાહ
આ તો જુવાન અને વૃધ્ધોને પણ ખબર ન હોય તેવી માહિતી