પહેલો ચિત્રમેળો – ૨

      આ અગાઉ  જાહેર કરવામાં આવ્યું હતું કે,  આણંદની નજીક આવેલ  ચિખોદરા  ગામની આનંદ  કન્યા શાળામાં, ઈ-વિદ્યાલયના અનુરોધથી ચિત્રમેળો શરૂ કરવામાં આવ્યો છે; જેના અંતર્ગત  દર શુક્ર કે શનિવારે બાળકો ચિત્રો દોરે છે. (અહીં વાંચો...

 

 

         આ અભિયાન આગળ ધપાવતાં આનંદ કન્યાશાળાની કન્યાઓએ દોરેલાં ચિત્રોનો  બીજો વિડિયો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.  આ મેળાનું સંચાલન કરતાં આનંદ કન્યાશાળાના શિક્ષકો છાયાબહેન ઉપાધ્યાય અને મહેશ મેકવાનના અમે ખુબ આભારી છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *