બાળકને સમજાવવા જેવી વાતો

સાભાર - શ્રી. ઉત્તમ ગજ્જર

      ૮૯ વર્ષના પણ સદા યુવાન, અમદાવાદના રહેવાસી શ્રી. વિક્રમ દલાલે લખેલી એક સરસ ઈ-બુકની ભાળ મળી. એક બે લેખ વાંચ્યા અને લાગ્યું કે, આ તો ઈ-વિદ્યાલય માટે બહુ કામની વાતો છે.

     આ રહી એ ઈ- બુક.

આ શિર્ષક પર ક્લિક કરો.

વિક્રમ ભાઈનો બ્લોગ આ રહ્યો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *