પાણી ભરો – ૨,૩,૬,૭

સાભાર -   શ્રી. જ્યોતીન્દ્ર શુકલ 

નીચેના ચિત્રમાં બે વાસણ છે. એકનું કદ ૯ લિટર છે અને બીજાનું ૪ લિટર છે. બાજુમાં સિન્ક અને પાણીનો નળ છે. એમાંથી તમે આ બે વાસણ ભરી શકો છો અને ખાલી કરી શકો છો.

     આ બે વાસણ વાપરી ૨,૩, ૬, અને ૭  લિટર નાં માપ શી રીતે કરી શકાય?

 

[૬] -  આ આગાઉના કોયડા પરથી ૧ લીટર N માં છે.
Step1
Step2

Step3Step4

Step5

[૨] ઉપરની રીતે ૬ લિટર માપ્યા બાદ....
અને

[૭]  ઉપરની રીત મુજબ ૨ લિટર આવી જાય પછી...
Step 1 Step 2
Step 3Step 4

[૩] ઉપરની રીત મુજબ ૭ લિટર આવી જાય પછી ...
Step1 Step2

One thought on “પાણી ભરો – ૨,૩,૬,૭”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *