સ્વચ્છતા

←  મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો
      માણવા આ બારી પર ક્લિકો!

    આપણા ધાર્મિક રિવાજો અને રસમોમાં સ્વચ્છતા પર બહુ જ ભાર મૂકવામાં આવે છે. પણ કમભાગ્યે આપણા જીવનમાં એનો પડઘો પડતો નથી હોતો. આને માટે ગરીબી જવાબદાર છે, એવું નથી. સાધન સમ્પન્ન લોકોમાં પણ એનો અભાવ ઊડીને આંખે વળગે તેવો હોય છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને અહીં આ અંગેના વિડિયો ભેગા કર્યા છે. 

    આશા રાખીએ કે, આ બાબત બાળકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં જાગૃતિ આવે.

-- -- -- -- --
-- -- -- -- --

Leave a Reply

Your email address will not be published.