ગુગમ અન્વયે – બાળપણ

ગુગમ - ગુજરાતી ગરિમા મંચ

   ગુજરાતની અસ્મિતા અને ગરિમાના સંવર્ધનને વરેલો સમાજ એટલે 'ગુગમ'. એના અન્વયે અલગ અલગ પ્રકારની શબ્દ રમતો, કોયડાઓ અને સહિયારાં સર્જનના પ્રયોગો યોજવામાં આવે છે.

    એના એક ભાગ રૂપે મિત્રોએ 'બાળપણ' વિષય પર ગદ્ય પઠન કર્યું હતું. એના સંકલનરૂપે બનાવેલ વિડિયો આ રહ્યો -

 

One thought on “ગુગમ અન્વયે – બાળપણ”

Leave a Reply to Hiral Cancel reply

Your email address will not be published. Required fields are marked *